An innocent love - Part 19

  • 1.9k
  • 1k

પાછળના ભાગમાં આપણે જોયું કે... "હા હા હા, કેવા અથડાયા બધા, મજા પડી" જોર જોરથી આવતા હસવાના અવાજ તરફ બધાનું ધ્યાન ગયું. જોયું તો સુમન ઊભી ઊભી હસી રહી હતી અને તાંળી પાડી કુદી રહી હતી, એને જોઈ રાઘવ, મીરા અને કિશોર પણ હસી પડ્યા. "ચાલો ચાલો, હવે તૈયાર થઈ જાઓ જલ્દી, સ્કૂલ જવા માટે મોડું થઈ જશે", મમતા બહેન છણકો કરતા બધાને બોલ્યા. અને બઘા ફરી કોણ પહેલા સ્કૂલ જવા માટે તૈયાર થાય છે તે માટે ઝઘડવા લાગ્યા. આખરે ચારેય બાળકો આગલા દિવસની જેમજ તૈયાર થઈ સ્કૂલ જવા નીકળ્યા. રસ્તામાં એમની પાસેથી પસાર થતા કેટલાક છોકરાંઓ જે રાઘવના ક્લાસમાં