An innocent love - Part 21

  • 2.5k
  • 1.1k

પાછળના ભાગમાં આપણે જોયું કે..."બધા આમ મને શું જુઓ છો, આં બધી વાતો તો પછી પણ થશે, અત્યારે ચાલો સ્કૂલ જવા માટે મોડું થઈ રહ્યું છે. જો સમયસર સ્કૂલ નહિ પહોંચીએ તો બધાએ સજામાં મેદાનના ચક્કર લગાવવા પડશે, માટે આં બધું છોડી અત્યારે જલ્દી સ્કૂલ જવા નીકળીએ" આટલું કહી કિશોરે હાલ પૂરતું તો પોતાને આવા અઘરા સવાલના જવાબ આપવામાંથી બચાવી લીધો, પણ એનો જવાબ તે પણ જાણતો નહોતો.કિશોરની વાત સાથે સહમત થતા બધા બાળકો સ્કૂલ જવા ઉતાવળા ડગલાં ભરી રહ્યા.હવે આગળ.......બધા સ્કૂલ પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થવાની તૈયારી હતી એટલે બધા બાળકો પ્રાર્થના માટે ગોઠવાઈ ગયા. મીરા ફટાફટ સ્ટેજ ઉપર