An innocent love - Part 20

  • 2.2k
  • 1
  • 996

પાછળના ભાગમાં આપણે જોયું કે...કઈક આવી જ લાગણી મીરાને પોતાના નાના ભાઈ રાઘવ પ્રત્યે હતી. તે નાનો છે વળી ભોળો અને ખૂબ મળતાવડો હોવાથી કોઈ એનો ફાયદો ન ઉઠાવી જાય એનું તે ખાસ ધ્યાન રાખતી. એટલેજ કદાચ મીરાના નાનકડા હૃદયમાં સુમન પ્રત્યે ક્યાંક ને ક્યાંક છૂપી ઈર્ષાની કુંપણ ફૂટી રહી હતી. મીરાનું માનવું એવું હતું કે રાઘવ સુમનનું વધારે પડતું જ ધ્યાન રાખે છે, જ્યારે પોતાની તરફ જરા પણ ધ્યાન નહોતો આપતો. સુમન માટે મા તો છે પછી ઘરના બીજા બધા અને ખાસ રાઘવને હવે સુમનનુ વધારે પડતું ધ્યાન રાખવું અને આળપંપાળ કરવાની જરૂર નથી. સુમન તેને ગમતી નહોતી એવું