એક નાનો ખાડો

  • 2.6k
  • 1
  • 884

માનવી પોતાના મન અને વિચારોની વચ્ચે હંમેશા ફસાયેલો છે. જીવનયાત્રામાં પોતે મંજિલ ના રસ્તે નીકળી તો જાય છે ,પણ રસ્તામાં આવતા પ્રેમ,સહવાસ ,સેક્સ,નફરત ,દોસ્તી ,આકર્ષણ અને બીજા ઘણાય મેળાઓની ચકમક માં એવો તો અટવાય છે કે જીવનનો સાચો ધ્યેય અને ભાન ભૂલી જાય છે. આ મેળાનો આનંદ માણવામાં મંજિલ ને પામવા નીકળેલો પોતે ક્યાં ચાલી જાય છે એનું પણ ભાન એને નથી રહેતું. અહીં એક પ્રવાસી તરીકે નીકળેલો 'વાલજી ' નામનો યુવાન રેગિસ્તાન ની ધરતી કરતાંય' લાખી ' નામની યુવતી ના દેહની ગરમી માં એવો તો અટવાયો છે કે , એ શું પામવાં નીકળ્યો હતો અને ક્યાં જઈને ઊભો રહે