પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૯

(24)
  • 2.8k
  • 2
  • 1.5k

સવારની એકાંતમાં શ્યામા જોડે વાત કરતા શ્રેણિક લગ્નની વાત છેડી, શ્યામાની મશ્કરી ભરેલી વાતથી શ્રેણિક મૂડમાં આવી ગયો અને લગ્નની વાતને યાદ કરાવી, શ્યામાએ આપેલું વચન સિદ્ધ કરવાની એને તાલાવેલી હતી."મને તો ખૂબ યાદ છે કે આપણા બીજી વારના લગ્ન બાકી છે, પણ તું ભૂલી ગઈ લાગે છે!"- શ્રેણિકે શ્યામાને કહ્યું."જરાય નથી ભૂલી જનાબ...મને બધું યાદ છે!""તો પછી કેમ વાત નથી કરતી ઘરમાં?"- શ્રેણિકે શ્યામાને પૂછ્યું."તો તમે જ તો કીધું હતું કે હું હા પાડીશ પછી તમે જોઈ લેશો અને ઘરના ને મનાવી લેશો, તો હું તો તમારી રાહ જોઈને બેઠી છું."- શ્યામા હસી."અરે વાહ...એવું થોડી હોય? તારે સાથ તો