ચોકલેટ નું જંગલ

  • 19.9k
  • 7.6k

એક ખુબ જ મોટું,ઘટાદાર જંગલ હતુ જંગલમાં જાત- જાતના ઝાડ કોઈ નાના તો કોઈ મોટા,કોઈ ઉંચા તો કોઈ નીચા કોઈ ફુલ થી ભરેલા તો કોઈ ફળ થી લચેલા . આ જંગલ ની બાજુમાં જ એક નાનકડું ગામ રતનપુર . તેમાં એક નાનકડો છોકરો રહે .નામ એનું ટપુ . એક દિવસ ટપુ તેની સાયકલ લઈને રમતો હતો. રમતા-રમતા એ જંગલમાં પહોંચી ગયો જંગલમાં ખુબ આગળ નીકળી ગયો,જંગલ તો પુરું જ નહોતું થતું તેણે થાકીને એક ઝાડ નીચે સાયકલ ઉભી રાખી .ઝાડ નીચે બેસી ગયો સાયકલ ફાસ્ટ ચલાવીને તે થાકી ગયો હતો એટલે તેને ઊંઘ આવી ગઈ. થોડીવારે તેની આંખ ખૂલી ને