આ જનમની પેલે પાર - ૪૨

(27)
  • 3.3k
  • 1.7k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૨ એક તરફ હેવાલી અને બીજી તરફ દિયાનના ગળાને દબાવી દેવામાં આવ્યું હતું. બંનેએ જાણે આ મૃત્યુને સ્વીકારી લીધું હતું. મેવાન અને શિનામીએ નિર્દયતાથી ગળા દબાવી દીધા હતા. હેવાલી અને દિયાનની આંખો બંધ હતી. હવે એ બંને ભૂત-પ્રેત સ્વરૂપમાં આવવાના હતા. મેવાન અને શિનામી સાથે એક નવું ભૂત જીવન શરૂ કરવાના હતા. ચારેય હવે એક જ સ્વરૂપમાં આવી જવાના હતા. છેલ્લા થોડા દિવસોથી બે સાથીઓ અલગ રૂપમાં મળતા હતા. દિયાન અને હેવાલીનું એકસાથે એકક્ષણે જ ગળું દબાવવામાં આવ્યું હતું. બંનેને ખબર ન હતી કે તેમનો સમય સરખો રાખવામાં આવ્યો હતો. મેવાન અને શિનામીએ એક જ