ઠહેરાવ - 5

  • 2.6k
  • 1
  • 1.4k

ઠહેરાવના આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ અને વીરા બંને ભૂતકાળને વાગોળે છે. સાહિલ, વીરા સાથેની પહેલી મુલાકાત યાદ કરે છે અને મેધા માં સાથે વાત કર્યા પછી વીરાને પોતાની બનાવા માટે મક્કમ બને છે તો વીરા, કેવી રીતે તારા મોમ અને સમયે, ગિરશ પપ્પાની ઈચ્છાનું નામ દઈ પોતાને સમય સાથે લગ્ન કરવું મનાવી લીઘી એ વાત વાગોળે છે. વીરા અને સમયનો ફરી એક વાર મહેતા હાઉસમાં રહેવાનો પ્રસંગ, કેટલો નિર્ણાયક સાબીત થશે એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 5. વીરા ના છૂટકે, તૈયાર થઈને, હા, એજ ડ્રેસમાં તૈયાર થઈને મહેતા હાઉસ પહોંચી. શહેરના લગભગ બધા જાણીતા વ્યક્તિ અહીંયા હાજર