ઠહેરાવ - 4

  • 2.8k
  • 1.4k

ઠહેરાવના આગળના ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, સાહિલ અને વીરાએ સાથે સમય ગાળ્યો અને પછી વીરા, ફરી એક વાર સાહિલને મૂકીને જતી રહી. સાહિલનું વ્યથિત મન, એની માં સાથે વાત કર્યા પછી શાંત થયું. સાહિલ હવે વિરાની સાથે જીંદગી જીવવા માટે મક્કમ થઇ ચુક્યો છે. વિરા, ઠહેરાવ પરથી નીકળી પછી એની સાથે શું થયું એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 4. ઠહેરાવથી નીકળીને, ઘરે પહોંચી ગયેલ વીરાએ, ગાડી પાર્ક કરીને, સાહિલને મેસેજ કરી દીધો અને પછી જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય એમ મનથી તૈયાર થઇ ગઈ. જ્યારે -જયારે એ સાહિલની પાસેથી પાછી ફરતી ત્યારે કાયમ એને સમય સાથે પોતે