સ્કેમ....28

(22)
  • 2.8k
  • 1
  • 1.4k

સ્કેમ....28 (ડૉકટર સાગરને વિશ્વાસ અપાવે છે કે તે તેમની સાથે છે. નઝીર એ સાંભળીને ખુશ થઈ જાય છે. હવે આગળ...) "આખિર ઉસ કાફિરને બોલ હી દીયા." "હમમમ... અચ્છા હુઆ, તુમકો ભી બધાઈ... અબ જલ્દી સે કામ પે લગ જાઓ." "હા, આકા મેને અપને આદમી જો હેક કરનેવાલા હૈ ઉસકો બુલા લિયા હૈ. વો આ જાયે તો કામ શરૂ કરવા દેતા હું." "અચ્છા... અબ જલ્દી ખુશખબરી દેના..." "જી આકા..." નઝીર ખુશ થઈને ફોન મૂકયો અને નઝીરનો આકા ડિફેન્સ મિનિસ્ટર રામચરણ પણ પોતાની આરામ ખુરશી પર બેસીને, "બસ હવે દેશ અને દેશનું સૈન્ય મારા હાથવેંતમાં જ છે. એકવાર આ સોફટવેર હેક થઈ