સ્કેમ....23

(20)
  • 2.4k
  • 1.3k

સ્કેમ....23 (નઝીર ડૉકટર રામને સાગરની જેમ બંધી બનાવી દે છે. સીમા ડૉ.શર્માને વાત કરી સીઆઈડીને જણાવે છે. હવે આગળ...) "ઓકે... પણ સર તે તો કહો કે રામ વિશે ખબર કેવી રીતે પડશે?" સીમાએ આતુરતાપૂર્વક પૂછ્યું તો ડૉ.શર્મા હસી પડ્યા અને કહ્યું કે, સીમા હું તારી તાલાવેલી સમજી શકું છું. પણ એક વાત સમજ કે મિશન રિલેટડ વાત કોઈને કહેવાની મનાઈ હોય છે. અને બીજી વાત તું ભલે અધીરી થાય પણ પ્રોપર પ્લાનિંગ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. નાનામાં નાની ચૂક પણ આપણને ભારી પડી શકે છે. એ માટે મૌન જરૂરીછે, જે તું કરવાની નથી અને તને મિશન વિશે સમજાવી પણ અઘરી છે.