સ્કેમ....21

(20)
  • 2.6k
  • 1
  • 1.3k

સ્કેમ….21 (ચિરાગ અને સ્મિતા સાહિલની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં આવે છે. ડૉકટર સાહિલને સમજાવી રહ્યા છે. હવે આગળ...) "બસ મનમાં એટલું જ યાદ રાખ કે કોઈ પણ ડર કે ઈલ્યુઝન લાઈફ કરતાં મોટો નથી. અને એ તને તો તે કંઈ હાનિ નહીં પહોંચાડી શકે. પણ તને હાનિ કરનાર તું પોતે જ હોઈશ નહીં કે ડર કે ઈલ્યુઝન." "હું સમજું છું, હું પ્રયત્ન કરીશ..." ડૉકટરની વાતને જવાબ આપતાં સાહિલ બોલ્યો. "બસ બેટા, તું ડરવાનું છોડવાની જગ્યાએ હું કહીશ કે તું ડરથી લડ. યાદ રાખ કે તારી દાદી તારી સાથે છે, તે તને ઉપરથી જોઈ રહી છે અને એ પણ એટલા પ્રેમથી તને