સ્કેમ....20

(19)
  • 2.5k
  • 1
  • 1.3k

સ્કેમ….20 (આશ્વીનો ભાઈ સાવન ડૉ.રામ જોડે પ્રેક્ટિસ કરવા માંગે છે. મીરાં સીમાને હોસ્પિટલ રિલેટડ બધી વાત જણાવે છે. હવે આગળ...) ચિરાગ અને સ્મિતા આજે ડૉ.રામની હોસ્પિટલના વેઈટિંગ એરિયામાં બેસીને પોતાના ટર્નનો આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનો ટર્ન આવતાં ડૉ.રામે તેમને કેબિનમાં જોઈને કહ્યું કે, "ઓહ મિ.ચિરાગ અને સ્મિતા, ઘણા લાંબા સમય બાદ, મને યાદ છે એ મુજબ તો કદાચ મેં તમને બે દિવસ પછીની જ એપોઇન્ટમેન્ટ આપી હતી?" બંને જણા નીચી નજર રાખીને સાંભળી રહ્યા તો ડૉ.રામે પૂછ્યું, "અને સાહિલ કયાં ગયો છે?" સ્મિતા રડી પડી, "સર સાહિલ તો..." "સાહિલ તો શું? તેની તબિયત ઓકે છે?" ચિરાગે ધીમા અવાજે