સ્કેમ....18

(18)
  • 2.8k
  • 1
  • 1.5k

સ્કેમ….18 (ડૉ.રામને પોતાની ડુપ્લેક્સ પર્સનાલિટી વિશે સીમા દ્વારા ખબર પડે છે. જાનકીનો અને તેની જેઠાણી અનિતા સાથે બાળકોને લઈને ઝઘડો થાય છે. હવે આગળ...) જાનકીને બેભાન જોઈને ભરત અને તેના પરિવારના લોકો અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉકટરે તેને ચેક કરીને કહ્યું કે, "મગજ પર વધારે પડતાં સ્ટ્રેસ લઈ લેવાથી આવું બન્યું છે. મેં તેમને ઈન્જેકશન આપી દીધું છે અને એમને સવાર સુધીમાં આરામ મળી જશે. તમે લોકો એમને ઘરે લઈ જઈ શકો છો." "થેન્ક યુ, ડૉકટર." "આ બહેનના પતિ સાથે મારે વાત કરવી છે. તો પ્લીઝ એ મારી કેબિનમાં આવે." ભરતે તરત જ કહ્યું કે, "હું ભરત અને જાનકી