સ્કેમ....17

(19)
  • 2.7k
  • 1
  • 1.4k

સ્કેમ….17 (નઝીરનો આકા સાગર જોડે ડૉ.રામને વાત કરવા દેવાનું કહે છે. ડૉકટર રાતે ઊંઘમાં બડબડે છે. હવે આગળ...) સીમાએ પ્રેમથી રામને પૂછ્યું કે, "તો પછી કહો કે કેવું છે તમને?" "મને શું થયું છે, શું તું પણ મનના ઘોડા ગમે ત્યાં દોડાવે છે?" "હું મનના ઘોડા દોડાવું છું કે પછી તમે બહાનાં કાઢીને કે કોઈ તિકડમ કરીને મારી સાથે વાત કરવાનું ટાળે છો, ડૉકટર?" સીમાની સુંદર સ્માઈલ અને પ્રશ્નો થી ડૉ.રામ અકળાઈ ગયા અને બોલી પડયા કે, "એવું કશું નથી અને તું મારો પીછો છોડ." "એવું જ હોય તો તમે અકળાઈ કેમ ગયા? અને રહી વાત પીછો છોડવાની તો એ