સ્કેમ....15

(18)
  • 2.9k
  • 1
  • 1.5k

સ્કેમ….15 (ડૉકટર આશ્વીના ડર વિશે તેના મમ્મી પપ્પાને જણાવે છે. સીમા ડૉ.રામનો પ્રોબ્લેમ જાણવા મીરાંની મદદ લે છે. હવે આગળ...) આકાશ અને સેજલને લઈને ઘરે પહોંચે છે, તો સાવન તેમની રાહ જોતો પગથિયાં પર બેસેલો જોઈને તેઓ ખુશ થઈ જાય છે અને આશ્વી તો સાવનને ગળે વળગી જ પડી  અને રોવા લાગી, "ભઈલું... ભઈલું... મને..." "અરે, બસ... બસ રડ નહીં, તને મદદ કરવા જ તો હું 1 મહિનાની રજા લઈને આવ્યો છું. તારા બધા જ પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી દઈશું, રાઈટ?" "સાચે જ ભઈલું..." "હા ભાઈ હા, ચાલ અંદર મને ખૂબ ભૂખ લાગી છે. મમ્મી મેગી બનાવને." "બસ દો મિનિટ..."