સ્કેમ....14

(20)
  • 2.5k
  • 1.4k

સ્કેમ….14 (આશ્વીને બતાવવા આકાશ અને સ્મિતા બંને ડૉ.રામ પાસે લઈ જાય છે. હવે આગળ...) આશ્વી ડૉકટરને કહે છે કે, "મને એવું લાગે છે કે હું ફેઈલ થઈ જઈશ તો પછી મારા મમ્મી પપ્પાને કેવું લાગશે? મારો ભાઈ ડૉકટર છે અને હું ફેઈલોયર. " "હમમમ... પછી." "મારા ફેઈલ થવાથી મારા મમ્મી પપ્પાને સમાજમાં શરમ આવશે... હું ઠોઠ ગણાઈશ ને!" "તું અત્યાર સુધી કયારેય ફેઈલ થઈ છે?" "ના, હું તો હંમેશા ફર્સ્ટ રેન્ક જ લાવી છું." "તું તો રેન્કર છે, તો પછી તને એકઝામ કે સિલેબસ ટફ કેમ કરીને પડે. તું બસ તારા મગજ પર તારા વિચારોને હાવી થવા દીધા છે અને