સ્કેમ....10

(20)
  • 3k
  • 1
  • 1.7k

સ્કેમ….10 (નઝીર આઝમી ડૉ.રામને ગમે તેમ બોલે છે. હવે આગળ...) સાહિલ તેના પપ્પા ચિરાગ અને મમ્મી સ્મિતા જોડે આવ્યો હતો. ડૉકટરે તેને જોઈને સ્માઈલ કરીને પૂછ્યું કે, "હાય સાહિલ, વૉટસ ધ નેકસ્ટ?" "નથીંગ ડૉકટર અંકલ..." સાહિલે ઉદાસ અવાજે બોલ્યો. "વીચ લેંગ્વેજ ડુ યુ કમ્ફર્ટેબલ ફોર ટૉક?" "ગુજરાતી..." "ઓકે, માય બૉય..." "બટ પાપા..." "પાપા તમે પાછું નવું પ્રેશર લાવ્યા?" ડૉકટરે ચિરાગભાઈને કહ્યું તો તે બોલ્યા કે, "ના... ના... ડૉકટર, એ તો ખાલી એમ જ..." "જુઓ મને ખોટું નહીં કહેવાનું. ચાલો તમે બહાર જતા રહો, આ તમારી પનીશમેન્ટ છે." "પણ મારો દીકરો અંદર છે?..." "ભલે, પણ તમે આઉટ... સ્મિતામેમ તમે પણ..." "ઓકે..."