સ્કેમ....8

(19)
  • 3k
  • 2
  • 1.7k

સ્કેમ….8 (રામ અને સીમાના લગ્ન થઈ ગયા અને રામે હોસ્પિટલ પણ ખોલી દીધી. હવે આગળ...) મારી આ સુંદર સફરને રોકતી ફોનની રિંગ વાગી. ફોન મેં રીસીવ કર્યો તો સામે નઝીર આંતકીનો હતો. તેના સ્વભાવ મુજબ મને ગમે તેમ બોલવા લાગ્યો કે, "એ ડૉકટર કાલે મને માહિતી લાવી આપ. નહીંતર તારું કામ અટકી જશે..." "પણ એ માટે એ જવાબ આપે તો જ ને હું ઈન્ફર્મેશન આપું ને.." "એ મને ખબર ના પડે..." "જુઓ એ અનકોન્શિયસ થાય તો ના ચાલે. એ ફકત સબકોન્શિયસ થાય તો જ આપણું કામ થાય. અને આપણને માહિતી મળે." "એ તો ખબર છે, પણ બીજો કોઈ ઉપાય હોય