સ્કેમ....5

(25)
  • 3.6k
  • 2
  • 2.1k

સ્કેમ….5 (જોએ રામને સીમાને પ્રપોઝ કરવા કહ્યું. હવે આગળ...) "એમ નહીં... હું તો તમારા મેરેજની પાર્ટીની વાત કરી રહ્યો છું." અમે બંને તેને જોતા જ રહ્યા અને શું બોલવું તે સમજ ના પડતા સીમા જતી રહી. સીમાને ચૂપચાપ જતી જોઈને મને ગમ્યું નહીં, પણ તે ગુસ્સામાં ગઈ કે શરમાઈને તે મને સમજ ના પડી. એટલે મેં ગુસ્સો કાઢયો જો પર... "જોલી શું તું પણ સમજયા વગર બોલ બોલ કરે છે. જો તે જતી રહી." "સાચે જ તે ગુસ્સામાં ગઈ, મને એમ કે તે શરમાઈ ગઈ?" "એ તો મને પણ ખબર નથી." "તો પછી આમ ગુસ્સે ના થા. આમ પણ મેં