સ્કેમ....4

(24)
  • 3.7k
  • 2
  • 2.1k

સ્કેમ….4 (ડૉ.રામ સાહિલના કેસ અને તેના ડર વિશે સમજે છે. પોતાની ભૂતકાળના વિચારોની સુખદ યાત્રામાં ખોવાઈ જાય છે. હવે આગળ....) લીફટ મને મળી નહોતી રહી અને હું અટવાઈ ગયો હતો. મને એક છોકરીએ લીફટ ઓફર કરી. એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી ડાર્લિંગ વાઈફ સીમા હતી. એ મારી અને સીમાની પહેલી મુલાકાત હતી. એ સુંદર દ્રશ્ય હજી પણ મારી આંખ આગળ દેખાયછે. 'હું તો જેવી ઓફર મળી એવો જ એની કારમાં બેસી ગયો અને ઝડપથી બોલી પડયો કે, "પ્લીઝ... પ્લીઝ, આઈ મીસ ધ બસ ફોર બકિંગહામ. સો વેનવર મીટ બકિંગહામ બસ, ધેર યુ લીવ મી. પ્લીઝ..." "ઓકે, ડોન્ટ વરી,