સ્કેમ....1

(20)
  • 4.9k
  • 3
  • 3.2k

નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે. "સ્કેમ...." ******* સ્કેમ....1 અંધારી એવી એક જગ્યા જયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી  મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં  અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી. તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે