ઉધાર લેણ દેણ - 2

  • 4.2k
  • 2.2k

ભાગ ૨ ગિરીશ અને શીલા પોતાના ઘરે આવી ને વાત કરે કે આ આપડા નવા પડોશી તો સારા લાગે છે ,શીલા એ કહ્યું હાં મને બી એવું જ લાગે છે.ત્યાં મીરા અને રામ સૂઈ ગયા બીજા દિવસે સવારે બંને દંપતી વહેલા ઊઠી ગયા . રામ ને ઓફિસ જવા ના લીધે મીરા એ જલ્દી જલ્દી ચા નાસ્તો બનાવ્યો .અને બંને એ નાસ્તો કરી લીધો .પછી રામ જલ્દી ઓફિસ જવા નીકળ્યો ત્યાં જ નીચે ગિરીશ ભાઈ મળ્યા એમને કહ્યું મારે બી અહી પાસે જ જવું છે મને તમારી ગાડી માં છોડી દેશો ,રામ ને ખુબજ મોડું થતું હતું પરંતુ તે ગિરીશ ભાઈ