ઠહેરાવ - 2

  • 3k
  • 1
  • 1.6k

પ્રથમ ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, વીરાના ગયા પછી, સાહિલ વીરાની સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળે છે. ચાલો વાંચીએ...... સાહિલને વીરા સાથે થયેલી પહેલી મુલાકાત આવી ગઈ. આ કાફે માટે જ એ વીરાને પહેલી વાર મળ્યો હતો. એને હજીય એ મુલાકાત એટલી જ બારીકાઈથી યાદ છે. જાણે બંને કાલે જ ના મળ્યા હોય! સાહિલ અમદાવાદમાં પોતાનો હોસ્પિટાલિટી બિઝનેઝ શરૂ કરવા માંગતો હતો, જેથી એણે સમય અને વીરાના ફર્મનો સંપર્ક કર્યો હતો. બે ત્રણ વાર સેક્રેટરી મારફતે વાત કર્યા પછી એ આજે સમયને અહીંયા મળવાનો હતો. છેલ્લી ક્ષણે ખૂબ અગત્યનું આવી જતાં સમયની જગ્યાએ વીરા આવી. સાહિલ પહેલાં એ આવી