જીવનશૈલી - ૬ - જીવન માં આવતી મુશ્કેલી અને સમાધાન ભાગ ૨

  • 3.4k
  • 1
  • 1.5k

૪) વૃદ્ધાશ્રમ માં પોતાના દીકરાઓ એમના માં બાપ ને મોકલી દે છે શા માટે? કેમ કે એમને એમની મરજી મુજબ ચાલવું હોય છે. એ વધના લાગવા લાગે છે. બોજ લાગવા લાગે છે. એ વિચાર્યું છે જયારે તમે નાના હતા ત્યારે તેમણે જ તમારો ઉછેર કર્યો હતો બીજા નહોતા કરવા આવ્યા.એમને એમ વિચાર્યું હોત તો તો કે આ એમને મોટા થઈ વૃદ્ધાશ્રમ માં મોકલી દેશે ય તો અલગ રેહવા જતાં રેહશે. તો અમે શું કામ ઉછેરિયે આ દિવસ જોવા માટે નહિ મોટા કર્યા હોય.એમને તમને તમારા પગ પર ઊભા ન થાવ ત્યાં સુધી તમારો સાથ આપ્યો છે. ભણાવ્યા ગણાવ્યા શા માટે?