મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન:મધ્યકાલીન યુગ માં ત્રણ રાજપૂત રાજવંશોએઈ.સ.૬૯૦ થી ૧૩૦૪ એમ ૬૧૪ વર્ષ (૬ સદી) સુધી ગુજરાત માં રાજ્ય કર્યું હતું. ગુજરાત માં સૌ પ્રથમ રાજપૂત શાસન ની સ્થાપના ચાવડા વંશે કરી હતી.ચાવડા વંશના રાજવીઓ એ ઈસ્વીસન ૬૯૦ થી ૯૪૦ (૨૫૦ વર્ષ) સુધી રાજ્ય કર્યું હતું.ચાવડા વંશ ના પ્રથમ રાજવી વનરાજ ચાવડા અને છેલ્લા રાજવી સામંતસિંહ ચાવડા હતા. ચાવડા વંશ પછી ચાલુક્ય ( સોલંકી) વંશના રાજાઓ ઈસ્વીસન ૯૪૦ થી ૧૨૪૨ (૩૦૨ વર્ષ) સુધી રાજ્ય કર્યું હતું. ચાલુકય વંશના પ્રથમ રાજવી કુમારપાળ અને છેલ્લા રાજવી ત્રિભુવનપાળ હતા.આ વંશ ના સિધ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતા. ચાલુક્ય વંશ પછી