હાસ્ય લહરી - ૧૭

  • 2.8k
  • 1.2k

              લાગી લગન મોહે લગન ની.!                          હમણાં હમણાં તો બજારમાં  ‘ડોટ કોમ’ જેવું હલેળું પણ નીકળ્યું છે.  તમને ઘર બેઠાં જ ‘સેટિંગ’ કરી આપે. જાણે કે આળસુઓનું હેલ્પ સેન્ટર..! હજ્જારો વર્ષ પછી લગનના મામલામાં આ 'લેટેસ્ટ વર્ઝન' આવ્યું છે. આવતીકાલે  કદાચ એવી પણ 'ડીઝાઈન' આવે કે, જાન લઈને કન્યા આવે, ને કન્યા જ વરરાજાને વિક્રમ-વૈતાળની માફક ઉઠાવી પિયર બાજુ ચાલતી પકડે. પેલો જમાઈની સાથે , ડબલ ગ્રેજયુંએટ થયો હોય એમ,  ઘરજમાઈ પણ બની જાય..! ફાસ્ટ ફૂડ અને સ્માર્ટ કલ્ચરનો આ યુગ છે, ‘અત્યાર સુધી તો  છોકરા-છોકરીઓ જ એક- બીજાનો ઇન્ટરવ્યુ લઈને ઠેકાણે પડતા. હવે પછી થનાર સાસુઓનો