ભારત યાત્રાની ખાટીમીઠી

  • 2.2k
  • 1
  • 784

ભારત યાત્રાની ખાટીમીઠી માતૃભારતીના વાચકોને અનુભવ લખ્યા વગર રહી શકતી નથી. જન્મે ભારતિય કર્મે અમેરિકાવસી. ભારતના પ્રેમમાં રજ માત્ર કમી આવી નથી. દર વર્ષે જવાનું નસિબ પ્રાપ્ત થયું છે. આ વખતે અઢી વર્ષ પછી ગઈ. કારણ જગ જાહેર છે. રસ્તા વચ્ચે જુવાનિયા સવારના પહોરમાં સ્કૂટર પર બેસી ચાર મિત્રો સાથે વાતો કરે. આ દૃશ્ય જોઈને મારા પગ જમીન સાથે જડાઈ ગયા. પચીસથી ત્રીસ વર્ષની ઉંમર હશે ! શું કહેશો ? મનથી પૈસાપાત્ર ગણાતો વર્ગ (બે નંબરના હોય તો નવાઈ નહી) ત્રણ કૂતરા લઈ સવારના પહોરમાં ટહેલવા નિકળ્યા. ફુટપાથ ઉપર ત્રણેને એક કતારમાં 'પુપ' કરાવી. ઉપાડશે કોણ એનો _ _ !