હાસ્ય લહરી - ૧૬

  • 3k
  • 1.2k

      મારી ચરબી ઉતારો મહારાજ રે..!                                           કુદરતની કૃપા હોય કે, અવકૃપા..!  મારી માફક કોઈના શરીરમાં  ચરબીનો મેળો ઝામ્યો હોય, એની આ વાત  નથી, એના માટે દેવતાને પ્રાર્થના કરું છું કે, તેઓને ચરબીના બદલામાં  બુદ્ધિ પ્રદાન કરજો. જે લોકો આડેધડ ‘ભચળ-ભચળ’ કરીને પેટનો પેટાળ પ્રદેશ ‘સમૃદ્ધ’ બનાવે છે, તેમના માટેની  આ મંગલ-મસ્તી છે..! ચરબી બહુત બુરી ચીજ હૈ બાબૂ..! અમુક તો એવાં આડેધડ વધી જાય કે,  ચારેય બાજુથી ખાટલા ટૂંકા પડે..! રસ્તા ઉપર ચાલે ત્યારે, હવા માંથી પ્રાણવાયુ ખેંચવાનું મશીન આવતું હોય એવું લાગે. કોઈના લગનનું તેડું આવતાં જ વાર..! નાની સાઈઝથી મોટી સાઈઝ સુધીના મેમ્બર હાજરાહજૂર થઇ જાય..! ચરબી