લવ ફોરેવર - 3

(21)
  • 4.7k
  • 2.3k

Part :- 3" આર યુ ઓકે.....??" " હા....." પાયલ એ બંધ આંખે જ જવાબ આપી દીધો પછી ધીમેથી પોતાની આંખ ખોલી જોયું તો સામે બીજું કોઈ નહિ પણ કાર્તિક ઊભો હતો. " તું સૂતી જ રહે....હું આવું છું." પાયલ સોફા પર બેઠી થતી હતી ત્યાં કાર્તિકે તેને સૂઈ રેહવાનું જ કહ્યું." આ કાર્તિક અત્યારે શું કરતો હશે અહી..??" કાર્તિકે ના પાડી હતી છતાં પાયલ સોફામાં બેઠી થઈ ગઈ અને વિચારવા લાગી." મગજ ને થોડો રેસ્ટ આપીશ તો જલદી સારું થશે." કાર્તિક પોતાનો રૂમાલ ઠંડા પાણીમાં પલાળી ને લાવ્યો હતો એ પાયલ ના માથા પર રાખતા બોલ્યો." આ વળી શું છે...??