તવસ્ય - 13

  • 2.1k
  • 1
  • 1k

વેદ હીંમત કરીને ગાર્ગી પાસે જાય છે."I am really very sorry, ગાર્ગી.please મને માફ કરી દે.હું તને વચન આપું છું કે હું આપણી કિવા ને સહીસલામત લઇ આવીશ."વેદ ગાર્ગીનાં હાથ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.ગાર્ગી પોતાનાં હાથ છોડાવી બીજા રૂમ માં જતી રહે છે._______________________________________દરેક પોલિસ સ્ટેશન માં એક missing person desk હોય છે.અને એક અધિકારી તે સંભાળે છે. કાંદિવલી પોલીસ સ્ટેશન માં તે ઇન્સ્પેક્ટર શોર્ય સંભાળતા હતા. તેમણે રાત્રે જ કિવા ની માહિતી , સરકાર નાં વેબ પોર્ટલ' ખોયા- પાયા' માં નાખી દીધી.અને police control room(PCR) ને આપી દીધી. જેથી બધી PCR Van ને માહિતી મળી જાય.આ ઉપરાંત તેમણે બાકી બધી