ૐ વિષે વિશેષ જાણકારી

  • 7.4k
  • 3.4k

ૐ મહામંત્ર ની ઓળખ નો એક નાનો પ્રયત્ન ૐ પોતે જ એક મહા મંત્ર છે ૐ - થકી જીવન ૐ - થકી બ્રહ્માંડ નુ સર્જનૐ - થકી બ્રહ્માંડ નુ વિલય..ૐ - વગર મિથ્યા દુનિયા ૐ – અનંતનો નાદ,ૐ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર અને અર્કૐ – માં અખિલ બ્રહ્માંડ સમાવિષ્ઠ છે.ૐ – પરબ્રહ્મ પરમાત્માનું નામ ૐ – પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છેૐ – ના અ, ઉ અને મ માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.ૐ એ પૃથ્વીની સૌથી પ્રાચીન સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેને બ્રહ્માંડની ઉત્પત્તિ પછીનો કે ઉત્પત્તિ સમયનો પ્રથમ શબ્દ ગણવામાં આવે છે.