વારસદાર - 6

(91)
  • 7.5k
  • 4
  • 6.4k

વારસદાર પ્રકરણ 6 મંથનને પોતાને પણ કલ્પના ન હતી કે બે લાખનો પગાર સવિતામાસીને કહેવાથી આખી પોળમાં એની આટલી ઈજ્જત વધી જશે !! એણે તો જસ્ટ મજાકમાં જ આવી વાત કરી હતી પરંતુ પોળના લોકોએ તો એ વાતને સાચી માની લીધી. તમામ લોકોનો દ્રષ્ટિકોણ જ જાણે કે બદલાઈ ગયો ! માણસ ગમે તેવો સારો હોય તો પણ એની સારપની કોઈ જ કિંમત હોતી નથી. એના પૈસાને જ લોકો સલામ કરતા હોય છે ! હવે એ બે લાખનો પગારદાર પ્રતિષ્ઠાવાન યુવાન બની ગયો !! સવારે એ ચા પીવા માટે અંબિકા હોટલ ગયો તો ત્યાં જયેશ પણ એને જોઈને બોલી ઉઠ્યો. "