અનુબંધ - 10

  • 2.2k
  • 1.1k

                                                                                    પ્રેમ -મુલાકાત મિલન ઝરૂખેથી  આગળ વાંચો : જગ્ગા હવે શું છે ...આવીને ચ્હા પી લે....મમ્મીએ રસોડામાંથી બૂમ મારી.રેડિયો બંધ કરી રસોડામાં ગયો.ચ્હા પીધી.મમ્મીને કહ્યું હું ગામની ભાગોળે જઈને આવું છું.સારું,વાળું ટાણે આવી જજે ....એમ બોલીને મમ્મી તેના રસોડાના કામમાં પરોવાઈ ગઈ.હું મમ્મીને જેશીક્રષ્ણ બોલી ચંપલ પહેરીને ઓસરીની બહાર નીકળ્યો.ચાલતો ચાલતો ભાગોળની નદી તરફ વળ્યો.પગમાથી જૂતાં ઉતારીને કિનારા પર