હે નારી તું ન હારી

  • 3.6k
  • 1.3k

(1)એક સ્ત્રી રૂપ અનેક...જન્મતા કરે એ ધર ઊજાગર તે દિકરીપોતાના ભાઈ નો સાથ હંમેશાં આપે તે બહેનધર માં લક્ષ્મી રૂપે પોતાની જવાબદારી સમજે એ પત્નીબાળક ને 9 મહિના સુધી સંભાળે તે માતાસંકટ સમય પોતાના પરિવાર રક્ષણ કરે એ દેવીપૌત્ર પૌત્રી ને પ્રેમ કરે એ દાદી એક સ્ત્રી રૂપ અનેક...(2) તે જ સ્ત્રી છેરૂપ નું સૌદર્ય નહીં પણ જ્ઞાન નો ભંડાર છે તેજ તો સ્ત્રી છે બીજા ના માટે જે પોતે છે તેજ તો સ્ત્રી છે પોતાના કમૅ તો અપણૅ છે બીજા માટે તે જીવનભર સમપૅણ છે તેજ તો સ્ત્રી છે પોતાના સપના છોડી ને બીજા સપના ની ભાગીદારી તેજ તો