કામવાસના - દેહની ગર્જના

  • 4.5k
  • 1.7k

આપણે વર્ષો થી જાણીએ જ છે અને યુગોત્તર એકજ વાત કહેવાઈ છે કે "નારી તું નારાયણી ". સમાજ ને લોકોના મોઢે એક જ શબ્દ કે, " લજ્જા નું બીજું નામ સ્ત્રી". પણ શું તમે આનાથી સહમત છો ? આ બધુજ સાચું હોય શકે પણ 100% તો નહિ જ .કેમકે શુધ્ધ સોનાના દાગીના લેવા જાવ તોય એમાં હલકી ધાતુ નું મિશ્રણ હોય જ છે .એમ સ્ત્રી હોય કે પુરુષ કમી તો બધામાં રહેવાની જ.કોઈ એક કિસ્સો કે અમુક બનાવો પરથી ફક્ત સ્ત્રી જ સારી ,સ્ત્રીઓ જ અબળા ને પુરુષો કઠોર ,પાપી અને કુલક્ષણો ધરાવતા હોય એવી છાપ સમાજમાં ફેલાયેલી છે. પણ