ગોટલી ની વહુ

  • 3.2k
  • 1.3k

નિજ રચિત હાસ્ય રચના ગોટલી ની વહુઆપણી નવી નવી ગુજરાતી સાસુ બનેલી ગોટલીને નવી નવી વહુ ને રસોઈ શીખવાડવાનું હુર (શુર) ચડ્યું,એટલે ગોટલી મંડી એની નવી નવી આધુનિક વહુને ટ્રેઈન કરવા,એના છોકરા ના હજુ હમણાં જ લગ્ન થયા હતા ને,' ચાલો વહુ બેટા, મારો છોકરો ઓફિસ ગયો હોય તો આવો હવે રસોડા માં' '' હા મમ્મી '' જો ,સૌથી પહેલા ચા બનાવીએ 'આમ કહી ગોટલીએ બધી થિયરી સમજાવી દીધી ને પ્રેક્ટિકલી ચા બનાવવાનુ કહી દીધુ: ' જો બેટા,, સમજ પડી ગઈ ને',' હા મમ્મી '' તો પછી બનાવવા માંડો, હું 10 મિનિટ માં આવું છું '10 મિનિટ પછી ગોટલી રસોડા