જીવન સાથી - 49

(25)
  • 4.4k
  • 1
  • 2.8k

આન્યા તો ખૂબજ ખુશ ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે, ઓહો આ તો રીયલી તે અને દિપેનભાઈએ બંનેએ મને જોરદાર સરપ્રાઈઝ આપી. ગમે તે થાય હું કોલેજનું થોડું એડજસ્ટ કરીને પણ બે ચાર દિવસ વહેલી જ જઈશ મારા એકના એક ભાઈના મેરેજ થોડા વારંવાર આવે છે..!! અને તે પોતાની મોમને એમ પણ કહેવા લાગી કે, મોમ જુઓ આ વખતે તમારે પણ આવવું જ પડશે નહીં ચાલે ઓકે ? પપ્પાએ પણ એ દિવસે ક્લિનિક બંધ રાખીને રજા પાડીને આવવું જ પડશે ઓકે ? મોનિકાબેન: હા હા સ્યોર બેટા, હું અને તારા ડેડી બંને આવીશું ઓકે ? અને સ્મિતની