વંદના - 23

  • 2.9k
  • 1.1k

વંદના-23ગત અંકથી ચાલુ.. અચાનક આઇસીયુનો દરવાજો ખૂલે છે.અને એક અજાણ્યો ચહેરો અંદર આવે છે. અંદર આવતા જ તેમને અમનને જલ્દી થી બહાર આવવાનો આદેશ આપતા કહ્યું." મિસ્ટર અમન શાહ! સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારું નામ ઇન્સ્પેકટર રાજીવ મહેતા છે. મને તમારા માતાના કેસમાં થોડી જાણકારી જોઈએ છે. તો તમે જરા પ્લીઝ બહાર આવશો. અહીંયા આઈસીયુમાં વાત કરવી ઉચિત નથી. ખોટું પેશન્ટની હેલ્થ પર અસર થાય. એટલે તમે ઝડપથી બહાર આવશો તો સારું.".... અમન અચાનક અચંબિત થઈ ગયો. એને કઇ સમજાયું નહી કે અચાનક પોલીસ અહીંયા શું કરે છે.? અને શેનો કેસ? અમન અજીબ અસમંજસમાં આવી ગયો. એને કંઈ સૂઝતું ન