શરત - 4

  • 3.3k
  • 2
  • 2k

(આદિ અને ગૌરી લગ્ન માટે સામેથી ના કહેવાય એ માટે શું થઇ શકે એ વિચારી રહ્યા હતાં.) *********************** 'કેટલીય ઈચ્છાઓ સાકાર રુપ જોઈ ઉભરાય ને હકીકતની જમીન પર આવતાં જ દૂધનાં ઉભરાની જેમ શમી જાય.' ગૌરી વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ એણે માથે એક હેતાળ સ્પર્શ અનુભવ્યો. એને યાદ આવ્યું કે, બાળપણમાં જ્યારે એ ક્યારેય અસમંજસ અનુભવતી ત્યારે પપ્પા એમજ એનાં માથે હાથ મૂકતાં અને સમાધાન મળી જતું. એણે પૂછ્યું, "પપ્પા મને કંઈ નથી સમજાતું. હું શું કરું?" "જ્યારે કંઈ ન સમજાય ત્યારે બધું ઇશ્વર પર છોડી દેવાનું. એ જ રસ્તો બનાવતો જશે ને સાચી દિશા દેખાડતો જશે." "પપ્પા... તમે