ઉધાર લેણ દેણ - 1

  • 5.8k
  • 2.7k

ભાગ ૧ :- હસવું તે આપના શરીર માટે ખૂબ જરૂરી છે . હસતા રેહવા થી આપનું દુઃખ અડધું થઇ જાય છે અને આપણી સેહત સારી રહે છે તો ચાલો આપણે થોડું હસિયે તેવા topic જોઈએ. તો તમે ઉધાર લેવું તે શબ્દ તો સાંભળ્યો જ હસે .તો આજે આપડે જોઈએ ઘણા પડોસી ની ઉધાર વસ્તુ લેવા ની આદત ને અને એના ઉપર થોડું હસી લયિયે. તો આજે આપણે મળીશું તે દંપતી જે લોકો પોતાના નું અઘડું ઘર ઉધાર વસ્તુ લયિ ને જ ચલાવે છે .તો તેમનું નામ છે ગીધ જેવી દ્રષ્ટિ રાખનાર ગિરીશ ભાઈ અને ચિલ જેવી નજર વાળા ચીલા બહેન,