ચાલ જીવી લઈએ - 20

  • 3.5k
  • 1.5k

️ ચાલ જીવી લઈએ - ૨૦ ️ અરે બોલ ને પૂજા....... સરખો જવાબ આપ... ધવલએ મેસેજમાં કહ્યું. " બધુ કહેવાનું ન હોઈ ધવલ ! અમુક વસ્તુ સમજી પણ જવાય." " પણ મને કશું નથી સમજાતું પૂજા ... " ( મસ્તીમાં) " તો એ બધી તને ખબર. મને ના પૂછ " " અરે પણ પૂજા તું કઈક મને હિંટ તો આપ..!તો મને ખબર પડે ને તું શું કહેવા માગે છે એ !! " " ️ " ( પૂજાનો રીપ્લાય) " લે આ વળી દિલ એટલે શું પૂજા ? " " એ બસ હો.હવે હું કઈ પણ કહેવાની નથી" " બાય મને