ચાલ જીવી લઈએ - 18

  • 2.9k
  • 1.1k

ચાલ જીવી લઈએ : ૧૮ ધવલ લખન સામે જોતો જોતો પૂજા પાસે જાય છે અને એની સાથે એની બેન્ચ પર બેસી જાય છે. પૂજા : કેમ ધવલ ? શુ થયું ? અહીં આવતા શરમાતો હતો કે શું ? ધવલ : અરે ના ના હવે. મને વળી એમાં શુ શરમ આવે ! પૂજા : હા એ તો લાગ્યું જ. ધવલ : હશે હવે જવા દે ને. પૂજા : હા સારું સારું. થોડીવારમાં પ્રોફેસર લેક્ચર લેવા માટે આવે છે. બધા લોકો ઉભા થઇ પ્રોફેસરને રિસ્પેક્ટ આપે છે. પ્રોફેસર પોતાનો લેક્ચર લેવાનું શરૂ કરે છે. બધા શાંતિથી ચૂપચાપ ભણતા હોય છે.