ચાલ જીવી લઈએ - 17

  • 3.2k
  • 1.2k

ચાલ જીવી લઈએ - ૧૭ એ ધવલ. સાંભળ ને ! પાછળથી આવતા આવતા પૂજા બોલી. ધવલ : ઓહ હો ! શુ વાત છે હે ! આજે સવાર સવારમાં અમને યાદ કર્યા ? પૂજા : અરે કહી નહીં થયું.બસ હું સામેથી આવતી હતી તો તને જોઈ ગઈ તો મને થયુ કે તારી સાથે જ કલાસરૂમમાં જાવ. ધવલ : વાહ વાહ. આજે તો અમારા નસીબ ખુલી ગયા એમને ! પૂજા : જા ને હવે. ધવલ : ક્યાં છે તારી પી.એ. પૂજા : એટલે ? ધવલ : અરે તારી ફ્રેન્ડ ! પૂજા : અરે હા. આજે એની તબિયત સારી નથી તો ઘરે છે.