કર્ણસુંદરી - એક વીરાંગના

(11)
  • 5.7k
  • 1
  • 1.7k

પ્રસ્તાવના નમસ્કાર મિત્રો,    જય જય ગરવી ગુજરાત! ગુજરાત એ એવું સ્થળ છે જ્યાં સ્વયં ભગવાને રાજ્ય સંભાળ્યા બાદ દેહત્યાગ કર્યો હતો. આ સિવાય આ રાજ્યમાં વિવિધ દેશી રજવાડાઓની પણ સંસ્કૃતિની ઝાંખી થાય છે.    પ્રસ્તુત કથામાં ગુજરાતની વિસરાયેલી વિરાંગનાની જીવનની કેટલીક મહત્વની ઘટના પર ધ્યાન દોરવામાં આવ્યું છે.   આશા છે તમને મારી રચના ગમશે. વાર્તા લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફ કરશો. રચના પસંદ આવે તો રેટિંગ જરૂરથી આપજો.   મુખ્ય પાત્ર:   માનુષી - આર્ટસ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની રોહન - માનુષીનો ભાઇ, માનુષી કરતા ભણવામાં એક વર્ષ આગળ સાગર - રોહનનો મિત્ર, રોહનનો ક્લાસમેટ