છેલ્લો દાવ - 2

  • 2.8k
  • 3
  • 1.6k

છેલ્લો દાવ ભાગ-૨         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. કેયુરની ઇચ્છા ન હતી કે, દિવ્યા નિશા સાથે વધુ સંપર્કમાં રહે. પણ દિવ્યાની જીદથી તેણે હથિયાર મૂકી દીધા. હવે આગળ........................             બીજા દિવસે સવારે દિવ્યા કેયુર પાસેથી નિશાનો મોબાઇલ નંબર લઇ લે છે અને પછી બપોર પછી તે ઓફિસ જઇને તેના નંબર પર ફોન કરે છે. નિશા ફોન ઉપાડે છે. નિશા : હેલો. દિવ્યા : હાય. હું