કર્મોનો હિસાબ - (ભાગ ૨૧)

  • 3.1k
  • 1
  • 1.3k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૧ ) શાલીની નો વિશ્વાસ તૂટી ગયો હતો જ્યારે આ તરફ તો ક્રિશ્વી જ તૂટી ગઈ હતી. એને હજુપણ વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે વ્યકિતને બધુંજ સોંપ્યું એ વ્યકિત આવી નીકળી. ચોધાર આંસુએ રડી એ ત્યાજ ઢળી પડી. શાલીની પણ આ બધા ઘટનાક્રમ માં ભૂલી ગઈ હતી કે મન એ વ્યક્તિ હતો જે ક્રિશ્વી ને જીવથી વધારે વહાલો હતો. એને ક્યાંકને ક્યાંક એવું લાગ્યું કહેવામાં ઉતાવળ થઇ ગઇ. શાલીનીને આ વાત ધ્યાનમાં તરતજ તે ક્રિશ્વીના ઘરે જવા નીકળી ગઈ. ઘરે જઈ જોયું તો ક્રિશ્વી ત્યાં નિસ્તેજ, બેબાકળી બની રડી રહી હતી. શાલીની એ સાંત્વના