અનુબંધ - 9

  • 2.6k
  • 1.1k

  *++                                                                           પ્રેમ મુલાકાત મિલન ઝરૂખેથી  કેટલી યાદો હું અમદાવાદમા છોડીને આવ્યો હતો.નીંદર મારી ગાયબ થઈ ગઈ હતી.હું આમથી તેમ પડખાં  ફેરવે જતો હતો અને જેને લઈને આવતા પલંગના અવાજને કારણે મમ્મી પણ બબડતી હતી કે,અલ્યા પ્રથમા પડખાં ઘસવાનું છોડ...."સૂઈ જા....બહુ રાત વીતી ગઈ છે.અહીંયા ઊંઘ પણ મારી વેરાન બની હતી ....શું કરું ?પછી ....પડખાં જ ફેરવું ને.....હું પોતે જ હું નહોતો રહ્યો.બધું જ