સુખનું રહસ્ય

(12)
  • 5.2k
  • 1
  • 1.8k

એક સમયે એક ગામમાં એક મહાન ઋષિ રહેતા હતા. તે ગામના લોકો તે ઋષિને ખૂબ માન આપતા. જ્યારે પણ ગામના તમામ લોકોને કોઈ સમસ્યા હોય ત્યારે તે ઋષિને તે સમસ્યાનો ચોક્કસપણે ઉકેલ જણાવતા. બધા ગામલોકો તે ઋષિ થી ખૂબ જ પ્રસન્ન હતા. દર વખતે કોઈ નવી સમસ્યા લઈને કોઈ ઋષિ પાસે આવતો અને મહાન ઋષિ તે સમસ્યાનો ઉકેલ જણાવતા. એકવાર એક વ્યક્તિ એક ઋષિ પાસે પ્રશ્ન લઈને આવ્યો અને ઋષિને પૂછ્યું કે ગુરુજી, મારે એક પ્રશ્ન પૂછવો છે. તો ઋષિએ કહ્યું, તમારો પ્રશ્ન શું છે તે પૂછો. તો તે વ્યક્તિ કહે છે “હું કેવી રીતે ખુશ રહી શકું, મારી ખુશીનું