દસ્તક

(12)
  • 3.9k
  • 1.5k

આજે સવારથી જ મારા ફોનની રિંગ વારંવાર વાગી રહી હતી. મારો બર્થડે હતો એટલે બધા મિત્રો, રિલેટિવ્જ અને અમુક દર્દીઓ પણ મને બર્થડે વિશ કરવા માટે કોલ કરી રહ્યા હતા. સવારે મમ્મી-પપ્પા જોડે વાત કર્યા પછી દવાખાને જ બેઠો હતો. વિચાર એવો હતો કે સાંજે વહેલાસર દવાખાનું વધાવીને રાત્રે બહાર જમવા જવું છે અને ત્યા જ કેક કાપીને બર્થડે ઉજવીશું. પરંતુ ભગવાનનું પ્લાંનિંગ કંઈક અલગ જ હતું. સાંજ વેળાએ દર્દી એકદમ વધી ગયા. મારે કોમલ(મારી પત્નિ)ને જમવાનું અહીં જ બનાવવાનું કહેવું પડ્યું. બહાર જમવાનો પ્લાન કેન્સલ થતા તે મોઢું ચડાવીને રાંધવા લાગી. દર્દી લગભગ દસ વગ્યા સુધી રહ્યા. અમે સાડા